અંબાજી ચકલા યુવક મંડળે 1972ના જમાનાની ઝલક દર્શાવતો અનોખો ગણેશ પંડાલ તૈયાર કર્યો છે. પંડાલમાં અનાજ, સોના-ચાંદી અને મીઠાઈની જૂના સમયની દુકાનોની થીમ ઊભી કરવામાં આવી છે. બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી, જૂના જમાનાનો રેડિયો અને 1972ના સમયની ગાડી સહિતની જૂની વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ થીમ દ્વારા 50 વર્ષ જૂના રાંદેરની યાદો તાજી કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બાપ્પાના દર્શનની સાથે નવી પેઢીને જૂના રાંદેરના જીવન અને સંસ્કૃતિની ઝલક બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
अंबाजी चकला युवक मंडल ने 1972 के दौर की झलक दिखाने वाला अनोखा गणेश पंडाल तैयार किया है। पंडाल में अनाज, सोने-चांदी और मिठाई की पुराने जमाने की दुकानों की थीम बनाई गई है। ब्लैक एंड व्हाइट टीवी, पुराने जमाने का रेडियो और 1972 के दौर की कार समेत कई पुरानी चीजें आकर्षण का केंद्र बनी हैं। इस थीम के जरिए करीब 50 साल पुराने रांदेर की यादों को फिर से जीवंत करने का प्रयास किया गया है। बप्पा के दर्शन के �
Udhna, Surat | Sep 17, 2026