સુરતઃ રાંદેર રોડ પર હિ*ટ એન્ડ રનની ઘ*ટના સામે આવી છે. બેજનવાલા કોમ્પ્લેક્સ નજીક યુવકને કારચાલકે ટક્કર મારતા ગંભીર ઈ*જાઓ પહોંચી હતી. ઈ*જાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મો*ત થયું છે. અ*કસ્માત બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાની માહિતી છે. ઈ*જાગ્રસ્તને હોસ્પિટલ લઈ જવાને બદલે કારચાલક ભાગી ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કારમાં બે અજાણ્યા શખ્સો સવાર હોવાની માહિતી સામે આવી છે. સ્થાનિકોએ કારનો પીછો કરી વીડિયો બનાવ્યો હતો, જ્યારે બોમ્બે કોલોનીના સ્થાનિકોએ પણ કારનો વીડિયો ઉતાર્યો હતો. સમગ્ર મામલે રાંદેર પોલીસે તપાસ હાથ ધરી છે.
Surat: A h*it-and-run in*cident has been reported on Rander Road. A young man was h*it by a car near Bejanwala Complex and sustained serious in*juries. He later di*ed during treatment. The car driver allegedly fled the spot after the ac*cident instead of taking the i*njured man to hospital. Two unidentified persons were reportedly travelling in the car. Local residents followed the car and recorded a video, while residents of Bombay Colony also captured footage of the vehicle. Rander Police have launched an investigation into the in*cident.
Udhna, Surat | Sep 17, 2026