કુકરમુંડા: કુકરમુંડામાં પાણીની મોટર ચોરતી ગેંગ સક્રિય, 1 વર્ષમાં 45થી વધુ પંપ ચોરાયા
તાપી જિલ્લાના કુકરમુંડામાં સિંચાઈની મોટરો ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. 5 ગામની સીમમાંથી કેબલ અને પાઇપ કાપીને છેલ્લા 1 વર્ષમાં 45થી વધુ પંપ ચોરાતા ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે.