દાહોદમાં જ્વેલરી ખરીદનારાઓ માટે મોટી ખુશખબર છે!
હવે તમારે જ્વેલરી માટે બીજા શહેરો તરફ જવાની જરૂર નથી…
કારણ કે DP Jewellers આવી રહ્યું છે આપણા દાહોદમાં!
સોનું હોય, હીરા (Diamond) હોય, દિયા પોલકી (Dia Polki) હોય, ચાંદીના ઘરેણાં અને વાસણો હોય કે પછી કોઈ ખાસ પ્રસંગ…
હવે એક નવું અને ભવ્ય જ્વેલરી ડેસ્ટિનેશન હશે આપણા પોતાના દાહોદમાં.
અને સૌથી ખાસ વાત…
સેન્ટ્રલ ઇન્ડિયાની સૌથી ભરોસાપાત્ર જ્વેલરી બ્રાન્ડ,
જેના પર 35 લાખથી પણ વધુ પરિવારો વિશ્વાસ કરે છે…
DP Jewellers નું ભવ્ય ઉદ્ઘાટન (Grand Opening) થવા જઈ રહ્યું છે 24 સપ્ટેમ્બર 2026 ના રોજ દાહોદ શહેરમાં
તો દાહોદવાસીઓ…
તૈયાર થઈ જાઓ એક સંપૂર્ણપણે નવા જ્વેલરી અનુભવ માટે.
DP Jewellers — 24 સપ્ટેમ્બર 2026, Grand Opening માટે દાહોદમાં. #dpjewellers #dahod #gold #silver #dnadahodniasmita
Dohad, Dahod | Sep 7, 2026