Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
हादसा
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
कांग्रेस
चोरी
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
उत्तरप्रदेश
Madhyapradesh
Pmmodi
पटना
aapnudahod
દાહોદના કસ્બા વિસ્તારમાં ગોસ અબ્દુન્નબી સુહરવર્દી સાહેબનો ૪૬૨મો ઉર્સ મુબારક હર્ષોલ્લાસ સાથે ઉજવાયો
Dohad, Dahod
| Sep 20, 2026
MORE NEWS
Bappa 😍 @sai_friends_club_dahod_2026 . #likeme #trendingreelsvideo #editing #likeforlikes #instagramer
Dohad, Dahod | Sep 20, 2026
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ગણેશોત્સવ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોધરામાં વિશાળકાય ગણેશજીની મૂર્તિને હાઇડ્રોલિક ક્રેન વડે ઉઠાવતી વખતે અચાનક ક્રેનનું સંતુલન (બેલેન્સ) બગડી ગયું હતું, જેના કારણે શ્રીજીની ભારેખમ મૂર્તિ એકતરફ નમી ગઈ હતી. #dahod #piplod #devgadhbaria #aadivasi_culture🏹🏔️🏔️🏔️ #gujarat
Dohad, Dahod | Sep 20, 2026
પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિવિધ વિસ્તારોમાં બિન-ચેપી રોગો એટલે કે NCDના સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ દર્દી સલામતી દિવસ 2026ની ઉજવણીના ભાગરૂપે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.કેમ્પ દરમિયાન લોકોનું બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સહિતની વિવિધ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. સાથે જ આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવ્યું હતું અને IEC મટીરીયલ દ્વારા બિન-ચેપી રોગો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ ઉપરાંત કેમ્પ દરમિયાન લાભાર્થીઓને PMJAY એટલે કે આયુષ્માન ભારત યોજનાના કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા, જેથી તેઓ જરૂરિયાતના સમયે યોજનાનો લાભ મેળવી શકે. આ સમગ્ર અભિયાનનો હેતુ બિન-ચેપી રોગોની વહેલી ઓળખ, આરોગ્ય અંગે જાગૃતિ અને લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સાથે જોડવાનો રહ્યો હતો. અભિયાન દ્વારા સ્વસ્થ અને સુરક્ષિત સમાજના નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
Dohad, Dahod | Sep 20, 2026
Day 7 Kadval_cha_raja #kadval_cha_raja #explorepage #bappa #ourdahod #ganeshchatuethi
Dohad, Dahod | Sep 20, 2026
🚩 હિન્દુ રાષ્ટ્રના યાદવ નવયુવક સમાજ સેવા મંડળ 🚩 #YadavSamaj #YuvaShakti #SamajSeva #YadavYouth #HinduRashtra
Dohad, Dahod | Sep 20, 2026
🏡 Apne Sapno Ki Neev Rakhein! Ek premium 5,000 sq. ft. ka khali plot, jo aapke aane wale kal ka perfect address ban sakta hai. Behtareen location aur ek shandar investment opportunity! 🌟 #RealEstate #PropertyInvestment #PremiumPlot #DreamHome #PlotForSale
Dohad, Dahod | Sep 20, 2026
સંજેલી:- ડમપિંગ સાઈડ પર અસહ્ય કચરાના ઢગલાનો વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ. યુવકનો વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ.તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા News Source:- @bindiaa.in #media #news #sanjeli #development #gujarat
Dohad, Dahod | Sep 20, 2026
52 ગજની ધજા લઈને સંજેલીથી ખેડબ્રહ્મા સુધી પગપાળા યાત્રા સંજેલી પત્રકાર ટીમની અનોખી ભક્તિ#dahodlive #sanjeli #fatepura #singvad #dahoddistrict
Dohad, Dahod | Sep 20, 2026