દેવગઢ બારીયાના ઈતિહાસમાં પ્રથમવાર! 🤩
આવી રહ્યો છે એક ભવ્ય અને અનોખો લોક ડાયરો - 'GenZ ડાયરો' (ભક્તિ પણ.... બીટ સાથે!) 🎶🙏
વડોદરાના સુપ્રસિદ્ધ 'Sarthi Band' (સિદ્ધરાજસિંહ ઝાલા) અને પ્રતિભાશાળી Gen-Z કલાકારો દ્વારા સંગીતમય મનોરંજનની ભેટ! 🎸🎤
📅 તારીખ: ૨૧-૦૯-૨૦૨૬, સોમવાર
⏰ સમય: સાંજે ૮:૩૦ કલાકે
📍 સ્થળ: ટાવર પાસે, ટાવર કા રાજાના સાનિધ્યમાં, દેવગઢ બારીયા
🎁 મહા લકી ડ્રો:
માત્ર ₹૨૫૦ ની ટિકિટ લો અને જીતો ઇકો કાર (ECO CAR) અથવા ટ્રેક્ટર! (વધુ માહિતી માટે)
ઓનલાઇન ટિકિટ લેવા એકમાત્ર ક્લિક
*www.jaymataji.in*
સૌ ધર્મપ્રેમી અને સંગીતપ્રેમી જનતાને આ ઐતિહાસિક સાંજના સાક્ષી બનવા હાર્દિક આમંત્રણ છે. જરૂરથી પધારજો! ✨
આયોજકો: જય માતાજી ગરબા મંડળ, JADHV GROUP અને ટાવર કા રાજા ગ્રુપ (દેવગઢ બારીયા)
॥સર્કલ વાળી માતાજી કી જય॥
Dohad, Dahod | Sep 21, 2026