સુરેન્દ્રનગર સીટી A ડિવિઝન પોલીસને મોટી સફળતા
સુરેન્દ્રનગરના જૂના જંકશન રોડ સ્થિત નૂર-એ-મહમદી સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો.
👮♂️ સર્વેલન્સ ટીમે હ્યુમન સોર્સની મદદથી બે આરોપીઓને ઝડપી પાડ્યા. કુલ ₹46,000નો 100% મુદ્દામાલ કબ્જે ₹20,000 રોકડા, બે ચાંદીના સેટ (₹16,000), ચાંદીની છળાની જોડ (₹10,000)
પકડાયેલા આરોપીઓ:
મહેશભાઈ પરવેશભાઈ શર્મા (ઉ.વ. 23), હાર્દિકભાઈ ભરતભાઈ સતાપરા (ઉ.વ. 22) આરોપીઓએ ઘરફોડ ચોરીની કબૂલાત કરતા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#Surendranagar #BreakingNews #SurendranagarPolice #CrimeNews #GujaratPolice HouseBurglary PoliceSuccess ZalawadNiPukar
Wadhwan, Surendranagar | Jul 10, 2026