Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

લખતરમાં સબસીડીના સેન્દ્રીય ખાતરના કાળા કારોબારનો પર્દાફાશ! સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તાવી ગામે ખેતીવાડી વિભાગે મોટી કાર્યવાહી કરી 1200થી વધુ સેન્દ્રીય ખાતરની થેલીઓ, એક ટ્રક અને ત્રણ પીકઅપ વાહનો જપ્ત કર્યા. લખતર પોલીસમાં 11 લોકો સામે ગુનો નોંધાયો છે, જ્યારે તમામ આરોપીઓ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. #ZalawadNiPukar #Lakhtar #BreakingNews #surendranagar #lakhatar

MORE NEWS

સુરેન્દ્રનગર સીટી A ડિવિઝન પોલીસને મોટી સફળતા
સુરેન્દ્રનગરના જૂના જંકશન રોડ સ્થિત નૂર-એ-મહમદી સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો.
👮‍♂️ સર્વેલન્સ ટીમે હ્યુમન સોર્સની મદદથી બે આરોપીઓને ઝડપી પાડ્યા. કુલ ₹46,000નો 100% મુદ્દામાલ કબ્જે ₹20,000 રોકડા, બે ચાંદીના સેટ (₹16,000), ચાંદીની છળાની જોડ (₹10,000)
 પકડાયેલા આરોપીઓ:
મહેશભાઈ પરવેશભાઈ શર્મા (ઉ.વ. 23), હાર્દિકભાઈ ભરતભાઈ સતાપરા (ઉ.વ. 22) આરોપીઓએ ઘરફોડ ચોરીની કબૂલાત કરતા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#Surendranagar #BreakingNews #SurendranagarPolice #CrimeNews #GujaratPolice HouseBurglary PoliceSuccess ZalawadNiPukar

સુરેન્દ્રનગર સીટી A ડિવિઝન પોલીસને મોટી સફળતા સુરેન્દ્રનગરના જૂના જંકશન રોડ સ્થિત નૂર-એ-મહમદી સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો. 👮‍♂️ સર્વેલન્સ ટીમે હ્યુમન સોર્સની મદદથી બે આરોપીઓને ઝડપી પાડ્યા. કુલ ₹46,000નો 100% મુદ્દામાલ કબ્જે ₹20,000 રોકડા, બે ચાંદીના સેટ (₹16,000), ચાંદીની છળાની જોડ (₹10,000) પકડાયેલા આરોપીઓ: મહેશભાઈ પરવેશભાઈ શર્મા (ઉ.વ. 23), હાર્દિકભાઈ ભરતભાઈ સતાપરા (ઉ.વ. 22) આરોપીઓએ ઘરફોડ ચોરીની કબૂલાત કરતા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. #Surendranagar #BreakingNews #SurendranagarPolice #CrimeNews #GujaratPolice HouseBurglary PoliceSuccess ZalawadNiPukar

Wadhwan, Surendranagar | Jul 10, 2026

વઢવાણ તાલુકાના મેમકા ગામની પ્રાથમિક શાળામાં કોબ્રા સાપનું સફળ રેસ્ક્યૂ!...શાળામાં 150થી વધુ વિદ્યાર્થીઓ હાજર હતા ત્યારે ઝેરી કોબ્રા સાપ દેખાતા ભયનો માહોલ સર્જાયો હતો. સર્પમિત્ર હિતેશ્વરસિંહ મોરી તાત્કાલિક સ્થળ પર પહોંચી કોઈપણ જાનહાનિ વિના સફળતાપૂર્વક કોબ્રાનું રેસ્ક્યૂ કર્યું અને બાદમાં તેને સુરક્ષિત કુદરતી રહેઠાણમાં મુક્ત કરવામાં આવ્યો...સમયસર થયેલી કામગીરીથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો. સર્પમિત્રે લોકોને અપીલ કરી છે કે સાપ દેખાય તો ગભરાશો નહીં કે તેને મારવાનો પ્રયાસ કરશો નહીં, પરંતુ પ્રશિક્ષિત સર્પમિત્રનો સંપર્ક કરો.
#Vadvan #Memka #CobraRescue #SnakeRescue #WildlifeConservation Surendranagar Gujarat BreakingNews ZalawadNiPukar

વઢવાણ તાલુકાના મેમકા ગામની પ્રાથમિક શાળામાં કોબ્રા સાપનું સફળ રેસ્ક્યૂ!...શાળામાં 150થી વધુ વિદ્યાર્થીઓ હાજર હતા ત્યારે ઝેરી કોબ્રા સાપ દેખાતા ભયનો માહોલ સર્જાયો હતો. સર્પમિત્ર હિતેશ્વરસિંહ મોરી તાત્કાલિક સ્થળ પર પહોંચી કોઈપણ જાનહાનિ વિના સફળતાપૂર્વક કોબ્રાનું રેસ્ક્યૂ કર્યું અને બાદમાં તેને સુરક્ષિત કુદરતી રહેઠાણમાં મુક્ત કરવામાં આવ્યો...સમયસર થયેલી કામગીરીથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો. સર્પમિત્રે લોકોને અપીલ કરી છે કે સાપ દેખાય તો ગભરાશો નહીં કે તેને મારવાનો પ્રયાસ કરશો નહીં, પરંતુ પ્રશિક્ષિત સર્પમિત્રનો સંપર્ક કરો. #Vadvan #Memka #CobraRescue #SnakeRescue #WildlifeConservation Surendranagar Gujarat BreakingNews ZalawadNiPukar

Wadhwan, Surendranagar | Jul 10, 2026

🚨 બ્રેકિંગ | સુરેન્દ્રનગર
થાનગઢ તાલુકાના ખાખરાથળ ગામે લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી.
ગંજીપાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમતા ઇસમો સામે પોલીસે દરોડો પાડી ₹30,000 રોકડ, 3 મોબાઇલ સહિત કુલ ₹50,000નો મુદ્દામાલ કબજે કર્યો. પાંચ આરોપીઓ અને ત્રણ અજાણ્યા ઇસમો સામે થાનગઢ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરાઈ છે.
#Surendranagar #BreakingNews #Thangadh #Khakhrathal #LCB

🚨 બ્રેકિંગ | સુરેન્દ્રનગર થાનગઢ તાલુકાના ખાખરાથળ ગામે લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી. ગંજીપાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમતા ઇસમો સામે પોલીસે દરોડો પાડી ₹30,000 રોકડ, 3 મોબાઇલ સહિત કુલ ₹50,000નો મુદ્દામાલ કબજે કર્યો. પાંચ આરોપીઓ અને ત્રણ અજાણ્યા ઇસમો સામે થાનગઢ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરાઈ છે. #Surendranagar #BreakingNews #Thangadh #Khakhrathal #LCB

Wadhwan, Surendranagar | Jul 8, 2026