Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
saurabhgelot789
દાહોદ: કતવારા પોલીસે હીમલા ખાતેથી ટુ વ્હીલર પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ ઝડપી પાડયો
Dohad, Dahod
| Jun 26, 2026
MORE NEWS
દાહોદમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વિશાળ રેલી યોજાઈ
Dohad, Dahod | Jun 27, 2026
દાહોદ સબ જેલ ખાતે બંદીવાનોના ટી.બી. રોગ નિદાન માટે સ્ક્રેનીંગ કેમ્પ કરવામાં આવ્યો. જેલોના પોલીસ મહાનિદેશકશ્રી ડૉ. કે.એલ.એન. રાવ સાહેબ, નાયબ જેલ મહાનિરીક્ષકશ્રી આર.પી. બારોટ સાહેબ તેમજ વડોદરા ઝોનના નાયબ જેલ મહાનિરીક્ષકશ્રી સરોજકુમારી સાહેબના માર્ગદર્શન અને સૂચના અનુસાર પ્રિઝન ઇન્ટરવેશન (GSNP+) Alliance India પ્રોજેકટ અન્તર્ગ દાહોદ સબ જેલમાં તમામ બંદીવાનોનું ટી.બી.રોગના નિદાન માટે પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા સ્ક્રેનીંગ કરવા માટે જિલ્લા ટી.બી.રોગ નિવારક કેન્દ્રના સહયોગ થી કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ. આ કેમ્પ તા.૨૭ જુન તથા ૨૯ જુન એમ બે દિવસ ચાલશે. સ્ક્રેનીંગ કરવાની કામગીરી પ્રોજેકટના કોડિનેરટ- રૂપેશભાઇ મકવાણા તથા તેઓની ટીમ દ્વારા કરવામાં આવેલ હતી.
Dohad, Dahod | Jun 27, 2026
✨👗 Rupali Fashion – Dahod 👗✨ 🔥 ખાસ ઓફર 🔥 ફેશન, ક્વોલિટી અને સસ્તી કિંમતનું બેસ્ટ કોમ્બિનેશન! 💃🛍️ 📍 એડ્રેસ: ગુલશન ગારમેન્ટસની ગલીમાં, હોટલ લેન્ડમાર્કની પાસે, સ્વામી વિવેકાનંદ સર્કલ નજીક, સ્ટેશન રોડ, દાહોદ. 📞 જયેશભાઈ ધર્માણી: 8758999839 📞 ગોરધનદાસ ધર્માણી: 9624434079 આજે જ મુલાકાત લો અને શાનદાર ઓફર્સનો લાભ મેળવો! ✨ #RupaliFashion #DahodFashion #KurtiCollection #LadiesWear #FashionSale Rupali Fashion Dahod, Kurti Offer, Ladies Wear Dahod, Fashion Shopping, Dahod Garments Store
Dohad, Dahod | Jun 27, 2026
🚨 આંતરરાષ્ટ્રીય બ્રેકિંગ ન્યૂઝ 🇻🇪 વેનેઝુએલામાં 39 સેકન્ડના અંતરે આવેલા બે શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. ☠️ 920થી વધુ લોકોના મોત 🤕 3,360થી વધુ લોકો ઘાયલ 🏚️ સેંકડો ઇમારતો ધરાશાયી 🚨 172 લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે અને અનેક દેશોએ રાહત ટીમો મોકલી છે. 📲 દુનિયાભરના તાજા અને વિશ્વસનીય સમાચાર માટે DAHOD LIVE સાથે જોડાયેલા રહો. #BreakingNews #VenezuelaEarthquake #Earthquake #WorldNews #DahodLive GujaratiNews InternationalNews Breaking NewsUpdate
Dohad, Dahod | Jun 27, 2026
🚨 BREAKING NEWS 😱 ઇતિહાસમાં પ્રથમ વખત આયર્લેન્ડે ભારતને હરાવ્યું! 🇮🇪🏏🇮🇳 📌 1st T20I (2 મેચોની સિરીઝ) 🇮🇪 આયર્લેન્ડ: 182/9 (20 ઓવર) 🇮🇳 ભારત: 148 ઓલઆઉટ (18.5 ઓવર) 🏆 પરિણામ: આયર્લેન્ડ 34 રને વિજેતા સિરીઝમાં 1-0ની લીડ 📝 મહત્વની વાત: આ જીત સાથે પુરુષોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આયર્લેન્ડે પ્રથમ વખત ભારતને હરાવી ઇતિહાસ રચ્યો.
Dohad, Dahod | Jun 27, 2026
દાહોદ: કતવારા પોલીસે હીમલા ખાતેથી ટુ વ્હીલર પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ ઝડપી પાડયો - Dohad News