ગારિયાધાર: ગારીયાધાર માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી
ગારીયાધાર માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી ગારિયાધાર માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બંને પદો માટે ઉમેદવારોની બિનહરીફ વરણી થતાં યાર્ડમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે નોંધાયેલા ઉમેદવારો સામે અન્ય કોઈ ઉમેદવારી નોંધાઈ ન હોવાથી બંને ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમર્થકો અને યાર્ડના સભ્યો દ્વારા ચૂંટાયેલા