ગારિયાધાર: ગારિયાધાર મામલતદાર ઝાલા તેમજ નાયબ મામલતદાર જયેશભાઇ મહેતા
શેત્રુંજી નદી ઉપર ઉપસ્થિત રહ્યા
ગારિયાધાર મામલતદાર ઝાલા તેમજ નાયબ મામલતદાર જયેશભાઇ મહેતા અને ભાવનગર જિલ્લા પંચાયત વેળાવદર સીટ 40 સદસ્ય ના પ્રતિનિધિ ભરતભાઈ BharatBhai Dhameliya તેમજ ગારિયાધાર તાલુકા ન્યાય સમિતિ ના ચેરમેન કપિલભાઈ ખીમસુરીયા ધ્વરા શેત્રુજી નદી મા આવતા ઉપર વાસ મા થતા ભારે વરસાદ ના પરિણામે આવતા ગારિયાધાર થી જેસર અને સાવરકુંડલા જોડતા રોડ લુવારા અને ફિફાદ વચ્ચે થી પસાર થતી શેત્રુજી નદી મા ખુબ પાણી ની આવક થઈ છે જ્યાં કોઈ અનિશ્ચનીય બનાવ ના બંને તેને તકેદારી ના ભાગરૂપે