વેજલપુર શ્રીનંદ સિટીમાં દારૂની મહેફિલ ઝડપાઈ.જન્મ દિવસ નિમિતે યોજાઈ હતી દારૂની મહેફિલ.પોલીસે દરોડા પાડી યુવતીઓ સહિત 10 ની કરી ધરપકડ.કુંધાલી તોસીવી નામની યુવતીનો જન્મ દિવસ ઉજવાયો હતો.દારૂ પીને ધમાલ કરતા હોવાથી પોલીસને થઈ જાણ.પોલીસે દારૂ બિયરની બોટલો અને 5 મોબાઈલ સહિત 1 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે.