ગારિયાધાર: ગારિયાધાર–પાલીતાણા રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે.
ગારિયાધાર–પાલીતાણા રોડ પર ફરી એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ એક ફોરવ્હીલ કાર અચાનક નિયંત્રણ ગુમાવી ડિવાઈડરમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં કારમાં સવાર બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અકસાર બાદ આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક તંત્ર પણ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત અંગે