સુરતમાં કાંઠા વિભાગ માછી સમાજ ટ્રસ્ટ દ્વારા એક શાનદાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
સુરતમાં રમતગમત અને સમાજને એક તાંતણે બાંધવાના ઉદ્દેશ્ય સાથે કાંઠા વિભાગ માછી સમાજ ટ્રસ્ટ દ્વારા એક શાનદાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભીમરાડના ગાંધી મેદાન ખાતે રમાયેલી આ 'માછી સમાજ પ્રીમિયર લીગ સિઝન-5' માં રસાકસીનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં અંતે ગભેણી ગામની ટીમ વિયાએ બાજી મારી લીધી હતી..
.
.
.
.
.
.
.
.
#cricket #tournament #machi #samaj #gabheligam #surat #ssknews
Udhna, Surat | Jun 7, 2026