A truck driver was seen driving on the wrong side on the Katargam–Dabholi Bridge in Surat, raising serious concerns over road safety. The incident has sparked questions among commuters, who are demanding strict action against reckless drivers before a major accident occurs.
सूरत के कतारगाम–डाभोली ब्रिज पर एक ट्रक चालक के कथित रूप से रॉन्ग साइड वाहन चलाने का मामला सामने आया है। इस घटना के बाद सड़क सुरक्षा को लेकर सवाल उठने लगे हैं। स्थानीय लोगों का कहना है कि ऐसी लापरवाही किसी बड़े हादसे को न्योता दे सकती है और दोषियों पर सख्त कार्रवाई होनी चाहिए।
સુરતના કતારગામ–ડભોલી બ્રિજ પર એક ટ્રક ચાલક રોંગ સાઇડમાં ટ્રક હંકારી રહ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટનાને લઈને વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય બાઈક અને વાહનચાલકો પાસેથી દંડ વસૂલતી ટ્રાફિક પોલીસ આવા બેદરકાર ટ્રક ચાલક સામે શું કાર્યવાહી કરશે તે અંગે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
[Surat, Katargam, Dabholi Bridge, Wrong Side Driving, Truck Driver, Traffic Police, Road Safety, Surat News, Viral Video, Traffic Violation]
Udhna, Surat | Jun 7, 2026