પોરબંદરમાં રેલવે સ્ટેશન રોડ પર પૂરઝડપે જતી રિક્ષા પલટી જતાં અમરીબેન દેવાભાઈ શીંગરખીયાનું મૃત્યુ થયું છે. કમલાબાગ પોલીસે રિક્ષાચાલક મનુ ભોજાભાઈ મારૂ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.