Public App Logo
સચીન જીઆઈડીસી પોલીસે જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો સુરત પોલીસ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબુદ કરવા મેદાને છે ત્યારે સુરતની સચીન જીઆઈડીસી પોલીસે જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. . . . . . . . . . #sachingidc #police #jugaar #gambling #illegal #crime #surat #ssknews - Udhna News