અરવલ્લીમાં ટ્રાફિક નિયમોના ધજાગરા! તંત્ર ક્યારે જાગશે?
.
અરવલ્લી જિલ્લામાં બેફામ દોડતા ઓવરલોડ ડમ્પરો, ટેક્સ ચોરી કરતા વાહનો અને નંબર પ્લેટ વગરની કાળા કાચવાળી કારો સામે કડક કાર્યવાહી કરવાની તાતી જરૂરિયાત.
.
ખાસ કરીને નંબર પ્લેટ વગરની અને કાળા કાચ લગાવેલી ક્રેટા સહિતની ફોરવ્હીલર ગાડીઓ સામે RTO અને ટ્રાફિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી.
.
નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે તંત્ર કડક કાર્યવાહી કરશે ખરું? કે પછી કાયદો માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે ???
.
______________________________
-- હર્ષ વાઘેલા, મોડાસા મીરર
.
#modasamirror #aravalli #modasacity #aravallipolice #marumodasa