Public App Logo
Jansamasya
Shortnews
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews

અમદાવાદ શહેર: અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલીશનના આકાશી દ્રશ્યો

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલીશનના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે... ઇસનપુર તળાવમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું.. જેમાં સોમવારે સાંજે 6 વાગ્યાં સુધીમાં 900 જેટલા દબાણ હટાવવામાં આવ્યા.અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ સૌથી મોટું મેગા ડિમોલિશન શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઈસનપુર તળાવમાં કરવામાં આવી રહ્યું છે.