વઢવાણ: વઢવાણ શિયાણી પોળના પ્રવેશ દ્વાર નજીક ખાડા તેમજ વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી
#Jansamasya
વઢવાણના શિયાણીની પોળ પાસેના પ્રવેશ દ્વાર પર શાકમાર્કેટ હોસ્પિટલ અને સ્કૂલો આવેલી છે ત્યારે આ જગ્યા ઉપર મસ મોટા ખાડા તેમજ પાણી ભરાવાની સમસ્યાને લઈશ સ્થાનિક લોકો અને રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે