Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Telangana

સુરતના સચિન GIDC વિસ્તારમાં સચિન વોટર પ્લાન્ટ પાછળ ખુલ્લી જગ્યામાં પડેલા કચરાના ઢગલામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં GPCB અને નોટિફાઇડ એરિયાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરાઈ છે. #Surat #SachinGIDC #FireNews #SuratNews #GujaratNews #GPCB #HumDekhengeNews

MORE NEWS

જયપુરમાં મુખ્યમંત્રીના VIP રૂટ દરમિયાન બનેલી એક ઘટનાએ વહીવટી તંત્રની સંવેદનશીલતા પર સવાલો ઊભા કર્યા છે. મુખ્યમંત્રીનો કાફલો નીકળવાનો હતો એટલા માટે પોલીસ દ્વારા રસ્તો ખાલી કરાવાઈ રહ્યો હતો. આરોપ છે કે એ જ સમયે પોલીસ દ્વારા એક યુવતીને મોમોઝની લારી હટાવવા કહ્યું, ત્યારે યુવતીએ તેને 2 જ મિનિટમાં હટાવી દેવાનું પણ કહ્યું, પરંતુ જયપુર પોલીસે યુવતીની લારી પલટી નાખી અને તેમાં રહેલું ગરમ પાણી પડતાં યુવતી ગંભીર રીતે દાઝી ગઈ હતી. હવે સામે આવેલા નવા વીડિયોમાં પીડિતા રસ્તા પર પીડાથી કણસતી જોવા મળે છે, જ્યારે પોલીસ VIP રૂટ ક્લિયર કરવામાં વ્યસ્ત હોવાનું આરોપ છે. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા શરૂ થઈ છે.

#Jaipur #VIPRoute #PoliceAction #RajasthanNews #ViralVideo #IndiaNews #HumDekhengeNews

જયપુરમાં મુખ્યમંત્રીના VIP રૂટ દરમિયાન બનેલી એક ઘટનાએ વહીવટી તંત્રની સંવેદનશીલતા પર સવાલો ઊભા કર્યા છે. મુખ્યમંત્રીનો કાફલો નીકળવાનો હતો એટલા માટે પોલીસ દ્વારા રસ્તો ખાલી કરાવાઈ રહ્યો હતો. આરોપ છે કે એ જ સમયે પોલીસ દ્વારા એક યુવતીને મોમોઝની લારી હટાવવા કહ્યું, ત્યારે યુવતીએ તેને 2 જ મિનિટમાં હટાવી દેવાનું પણ કહ્યું, પરંતુ જયપુર પોલીસે યુવતીની લારી પલટી નાખી અને તેમાં રહેલું ગરમ પાણી પડતાં યુવતી ગંભીર રીતે દાઝી ગઈ હતી. હવે સામે આવેલા નવા વીડિયોમાં પીડિતા રસ્તા પર પીડાથી કણસતી જોવા મળે છે, જ્યારે પોલીસ VIP રૂટ ક્લિયર કરવામાં વ્યસ્ત હોવાનું આરોપ છે. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા શરૂ થઈ છે. #Jaipur #VIPRoute #PoliceAction #RajasthanNews #ViralVideo #IndiaNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jun 29, 2026

સુરતમાં જ્વેલરી કારખાનામાંથી લાખોની ચોરી, બંગાળી કારીગર મેનેજરની 10 મિનિટની ગેરહાજરીમાં ₹30 લાખની ચોરી કરી રફુચક્કર

#Surat #JewelleryTheft #SuratCrime #CrimeNews #GujaratNews #PoliceInvestigation #HumDekhengeNews

સુરતમાં જ્વેલરી કારખાનામાંથી લાખોની ચોરી, બંગાળી કારીગર મેનેજરની 10 મિનિટની ગેરહાજરીમાં ₹30 લાખની ચોરી કરી રફુચક્કર #Surat #JewelleryTheft #SuratCrime #CrimeNews #GujaratNews #PoliceInvestigation #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jun 29, 2026

MPના નાંદેડ જિલ્લાના કંધાર તાલુકામાં રહેતા સિદ્ધેશ્વર પેઠકરના લગ્ન સમારોહ પ્રસંગે, 'રીટર્ન ગિફ્ટ'માં 1 લાખ રૂપિયાની વીમા પોલિસી આપી. PM મોદીએ ​​'મન કી બાત' કાર્યક્રમમાં આ પહેલની પ્રશંસા કરી.

#PMModi #MannKiBaat #WeddingGift #InsurancePolicy #Nanded #Maharashtra #GoodNews #HumDekhengeNews

MPના નાંદેડ જિલ્લાના કંધાર તાલુકામાં રહેતા સિદ્ધેશ્વર પેઠકરના લગ્ન સમારોહ પ્રસંગે, 'રીટર્ન ગિફ્ટ'માં 1 લાખ રૂપિયાની વીમા પોલિસી આપી. PM મોદીએ ​​'મન કી બાત' કાર્યક્રમમાં આ પહેલની પ્રશંસા કરી. #PMModi #MannKiBaat #WeddingGift #InsurancePolicy #Nanded #Maharashtra #GoodNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jun 29, 2026

સુરતના સચિન GIDC વિસ્તારમાં સચિન વોટર પ્લાન્ટ પાછળ ખુલ્લી જગ્યામાં પડેલા કચરાના ઢગલામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં GPCB અને નોટિફાઇડ એરિયાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરાઈ છે. #Surat #SachinGIDC #FireNews #SuratNews #GujaratNews #GPCB #HumDekhengeNews - Ahmadabad City News