ગોધરા: ગોધરાની સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીને માર માર્યાનો મામલો: કસૂરવાર શિક્ષક સસ્પેન્ડ કરી છૂટા કરાયા
ગોધરાની સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીને માર માર્યાનો મામલો: કસૂરવાર શિક્ષક સસ્પેન્ડ કરી છૂટા કરાયા, સ્ટાફે શિક્ષકના સમર્થનમાં કર્યું વિરોધ પ્રદર્શન,ગોધરાની સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ-7ના વિદ્યાર્થીને માર મારવાના મામલે શાળા મેનેજમેન્ટે કસૂરવાર શિક્ષક સામે કાર્યવાહી કરી છે.મળતી માહિતી મુજબ, ગત 23 સપ્ટેમ્બરના રોજ ડાન્સ શિક્ષક શકલીન અઝગર દ્વારા ધોરણ-7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને લાફા મારવામાં આવ્યા હોવાની વાલી