Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ઘોઘંબા: દાતોલ ગામે પોલીસે રહેણાંક મકાનમાં પાડેલી રેડમાં વિદેશી બીયરનો જથ્થો ઝડપાયો; આરોપી ફરાર

ઘોઘંબા તાલુકાના દાતોલ ગામે રાજગઢ પોલીસે બાતમીના આધારે મંદિર ફળિયામાં રહેતા પ્રવિણભાઈ રમણભાઈ પટેલના ઘરે ૧૧ મે, ૨૦૨૬ના રોજ પ્રોહિબિશન રેડ કરી હતી. તપાસ દરમિયાન રસોડામાંથી બીયરના ૬ ટીન મળી આવ્યા હતા. પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપી ઘરે હાજર ન મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે રાજગઢ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

MORE NEWS