Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
हादसा
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
कांग्रेस
चोरी
Congress
Modi
Delhi
Viral
Crime
Bollywood
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
उत्तरप्रदेश
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Biharfloods
Uttarpradesh
Haryana
krantisamaynews
PART 2 :- ₹10 હજારના વિવાદથી ₹24 કરોડના નુકસાન સુધીની કહાની! CCTVમાં કેદ થયો આગ લગાવવાનો ખેલ! ફરાર એકાઉન્ટન્ટ ઝડપાયો #krantisamaynews #krantisamay #surat #saroli
Udhna, Surat
| Sep 21, 2026
#krantisamaynews
#krantisamay
#surat
#saroli
MORE NEWS
PART 1 | ₹10 હજારના વિવાદમાં ₹24 કરોડનું નુકસાન! સુરતની શ્યામ સંગીની માર્કેટ આગકાંડનો ખુલાસો એકાઉન્ટન્ટ ઝડપાયો #krantisamaynews #krantisamay #surat #saroli
Udhna, Surat | Sep 21, 2026
શેરી ગરબાની મજા જ કંઈક અલગ છે. ❤️🔥 જ્યાં કોઈ Show-off નહીં, કોઈ Boundaries નહીં, બસ પોતાના લોકો, પોતાના Beats અને સાથે રમવાનો એ જ સાચો આનંદ. આ જ Energy ને ફરી જીવંત કરવા આવી રહી છે @raasmandli by @tggv.stv કારણ કે સાચો ગરબો, લોકો સાથે જ રંગે છે. તો તૈયાર થઈ જાવ તમારી Mandli સાથે, @raasmandli by @tggv.stv માટે. ✨ [Raas Mandli, TGGV, Sheri Garba, Authentic Garba, Garba Ni Energy, Dhol Beats, Garba Together, Your Mandli, Navratri Vibes, Traditional Garba, Surat Navratri, Garba Community, Garba Culture, The Global Garba Village, Khelaiya, Navratri 2026]
Udhna, Surat | Sep 21, 2026
સારોલી શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં ક્રાઈમ બ્રાન્ચનો મોટો ખુલાસો. ₹24 કરોડના નુકસાનના કેસમાં પૂર્વ એકાઉન્ટન્ટ વિનોદ સાવલે ઝડપાયો, પગારના ₹10 હજારના વિવાદમાં આગ લગાવ્યાનો પોલીસનો દાવો.
Udhna, Surat | Sep 21, 2026
બિહારના જામુઈનો હોવાનો દાવો કરતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં કપલને યુવકોના ટોળાએ ઘેર્યાનો દાવો છે, જોકે ઘટનાની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.
Udhna, Surat | Sep 21, 2026
સુરત.શ્યામ સંગીની ટેક્સટાઇલ્સ માર્કેટ આગ કેસમાં રિકન્સ્ટ્રક્શન સારોલી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિનોદ સાવલેને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું આગ લગાવવાથી માર્કેટમાં પ્રવેશ સુધીની ઘટનાનું પંચનામું કરાયું ₹10 હજારના પગારના વિવાદમાં આગ લગાડ્યાની પોલીસ સમક્ષ કબૂલાત..#surat #police #explorepage✨ #instagram #suratnews
Udhna, Surat | Sep 21, 2026
સુરતના વેસુ વિસ્તારમાં Blinkitના ઓર્ડરમાં આવેલી બ્રેડમાં ફૂગ મળી હોવાનો મામલો સામે આવ્યો છે. પેકેટ ખોલતાં જ સડેલી બ્રેડ જોવા મળતા ગ્રાહક Blinkit સ્ટોર પર પહોંચ્યો અને હોબાળો કર્યો. એક્સપાયરી ડેટ બાકી હોવા છતાં બ્રેડની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા. 🍞⚠️ #Surat #Vesu #Blinkit #SuratNews #BreakingNews
Udhna, Surat | Sep 21, 2026
Surat. શ્યામ સંગીની માર્કેટ આગ કેસમાં રિકન્સ્ટ્રક્શન ₹10 હજારના પગાર વિવાદમાં આગ લગાડ્યાની કબૂલાત.!
Udhna, Surat | Sep 21, 2026
Surat. કાર રેન્ટ પર ન આપતાં વેપારી પર જીવલેણ હુમલો, કાર સળગાવી જાનથી મારી નાખવાની ધમકી. સુરતના મોટા વરાછામાં વેપારી યુવક પર હુમલો ઉત્રાણમાં મિત્રની ₹2 લાખની કિયા સોનેટ કાર સળગાવાઈ દીપ ડોબરીયા સહિત ત્રણ શખ્સો સામે ગુનો કાર સળગાવ્યા બાદ વેપારીને WhatsApp કોલ કરી ધમકીનો આક્ષેપ ઉત્રાણ પોલીસે આરોપીઓની તપાસ હાથ ધરી.? #surat #police #explorepage✨ #instagram
Udhna, Surat | Sep 21, 2026