શેરી ગરબાની મજા જ કંઈક અલગ છે. ❤️🔥
જ્યાં કોઈ Show-off નહીં, કોઈ Boundaries નહીં,
બસ પોતાના લોકો, પોતાના Beats અને સાથે રમવાનો એ જ સાચો આનંદ.
આ જ Energy ને ફરી જીવંત કરવા આવી રહી છે @raasmandli by @tggv.stv
કારણ કે સાચો ગરબો, લોકો સાથે જ રંગે છે.
તો તૈયાર થઈ જાવ તમારી Mandli સાથે,
@raasmandli by @tggv.stv માટે. ✨
[Raas Mandli, TGGV, Sheri Garba, Authentic Garba, Garba Ni Energy, Dhol Beats, Garba Together, Your Mandli, Navratri Vibes, Traditional Garba, Surat Navratri, Garba Community, Garba Culture, The Global Garba Village, Khelaiya, Navratri 2026]
Udhna, Surat | Sep 21, 2026