Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Cbi

અમદાવાદ શહેર: ઇસ્કોન અકસ્માત કેસમાં તથ્ય પટેલની મુશ્કેલી વધી, ગુજરાત હાઇકોર્ટે સાપરાધ મનુષ્યવધની કલમ દૂર કરવાની અરજી ફગાવી

અમદાવાદ ઇસ્કોન અકસ્માત કેસમાં તથ્ય પટેલની મુશ્કેલી વધી..ગુજરાત હાઇકોર્ટે તથ્ય પટેલની અરજી ફગાવી..હાઇકોર્ટે બુધવારે 4 કલાકની આસપાસ સાપરાધ મનુષ્યવધની કલમ દૂર કરવાની અરજી ફગાવી.. તથ્ય પટેલ અને તેના પિતા દ્વારા સાપરાધ મનુષ્ય વધની કલમમાંથી ડિસ્ચાર્જ આપવા માટે ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી રિવિઝન અરજી કરવામાં આવી હતી.