🙏 જામનગરમાં નવરાત્રિના કાર્યક્રમમાંથી પરત ફરી રહેલા પરિવારની બાઈક સ્લીપ થતાં ભાભી સહિત પરિવારના સભ્યો ઇજાગ્રસ્ત થયા હતા. પરિવારે 108ને જાણ કરી હતી, પરંતુ એમ્બ્યુલન્સ આવે તે પહેલાં જ બેડી મરીન પોલીસની સી ટીમે ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને તાત્કાલિક જી.જી. હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પોલીસની આ સમયસર મદદ બદલ પરિવારે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
[ jamnagar, jamnagar news, jamnagar police, bedi marine police, c team, navratri accident, police humanity, police help, emergency rescue, gg hospital jamnagar, 108 ambulance, family accident, police quick response, gujarat news, navratri news, humanity in uniform, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnavratri #jamnagarpolice #jukeganahijamnagar #ilovejamnagar
Rajkot, Rajkot | Oct 12, 2026