Public App Logo
🚨સુરતના ઉધના વિસ્તારમાંથી એક વ્યક્તિની લાશ મળી આવતા ચકચાર ઉધના રોડ નંબર-5 પર આવેલા એક ટ્રાન્સપોર્ટ પાસે વિક્કી કુમાર શિંગ નામના વ્યક્તિની લાશ મળી આવી પ્રાથમિક માહિતી મુજબ મૃતકની ઉંમર આશરે 48 વર્ષની હોવાનું જાણવા મળ્યું ઘટનાની જાણ થતાં ઉધના પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યો મૃત્યુનું ચોક્કસ કારણ હાલ સ્પષ્ટ થયું નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુ પાછળનું સાચું કારણ જાણી શકાશે ઉધના પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. - Udhna News