મોરબી શહેર: મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા
Morbi City, Morbi | Nov 12, 2026
મોરબીના સીપાઈ વાસના માતમચોકમાં તીનપત્તીનો જુગાર રમતા 6 ઈસમોને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય જપ્ત કરી તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.