Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

આણંદ શહેર: આણંદના સામરખા ચોકડી પાસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ આણંદ પોલીસ દ્વારા વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું

Anand City, Anand | Apr 11, 2026
આણંદના શહેર પોલીસ સ્ટેશનને હદમાં આવેલ સમરખા ચોકડી પાસે વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ વાહન ચેકિંગ દરમિયાન દારૂની હેરાફેરી અટકાવવા માટે તથા નશો કરીને વાહન ચલાવતા હોય તેવા વાહન ચાલકો માટે તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પ્રભાવિત કરે તેવી કોઈ વસ્તુનું વહન ન થાય તે માટે વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમયે આણંદ નાયબ પોલીસ અધિક્ષક પંચાલ સાહેબે જણાવ્યું હતું આગામી દિવસોમાં શહેરમાં ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવશે