સુરત.પાલ વિસ્તારમાં સલૂન ની આડમાં દે-હ વેપાર.!
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ નો છાપો
દેહ વેપારના જોડાયેલી ચાર રૂપ લલનાઓને કરી રેસ્ક્યુ
મહિલા સંચાલક સહિત ત્રણ ગ્રાહકોની ધરપકડ
પાલ સ્થિત રાજ આર્કેડ ના બીજા માળે આવેલ
રૂપા ફેમિલી સલૂન માં દેહ વેપાર નો વેપલો ચાલતો હતો,
રૂપાલી પવન જોગેન્દ્રનાથ બિસ્વાલ દેહ વેપારનો વેપલો ચલાવતી,
એઝાઝ ખાન નામના શખ્સ ની એજન્ટ તરીકે રાખ્યો હતો
એજન્ટ બહારથી ગ્રાહકો મોકલતો હતો,
જ્યાં સલૂન માં રહેલી ચાર મહિલાઓ પાસે રૂપાલી બિશ્વાલ
દેહ વેપારનો ધંધો કરાવતી હતી,
પોલીસને શંકા ન જાય તે માટે કોન્ડોમ પણ દુકાન બહાર રહેલા ફાયર સેફટીના સાધનો નીચે છુપાવ્યા હતા,
પોલીસે ગ્રાહક જય પ્રકાશ યાદવ, અબ્બાસ ઉદ્દીન ગુલામ અબીયા શેખ, નારાયણ સિંઘ બાગડી ની ધરપકડ કરી,
જ્યારે એજન્ટ એઝાઝ ખાનને વોન્ટેડ જાહેર કર્યો
વધુ તપાસ પાલ પોલીસને સોંપવામાં આવી.?
#surat #police #explorepage✨ #smc
Udhna, Surat | Jul 27, 2026