Surat News: આજથી શરૂ થયું અલુણા વ્રત! જાણો જયા પાર્વતી વ્રતનું મહત્ત્વ
આજથી અલુણા વ્રતનો પ્રારંભ થઈ ગયો છે. નાની-નાની બાળાઓ રાખશે 5 દિવસનું વ્રત. આ સાથે આષાઢ માસનું પાંચ દિવસીય જયા પાર્વતી વ્રત મુખ્યત્વે 12થી 13 વર્ષથી વધુ ઉંમરની કુંવારી કન્યાઓ તથા સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા શ્રદ્ધા, ભક્તિ અને નિયમપૂર્વક કરવામાં આવે છે. માતા પાર્વતીએ ભગવાન શિવને પતિરૂપે મેળવવા આ વ્રત કર્યું હતું. શિવ મંદિરોમાં વ્રત કરતી યુવતીઓ દ્વારા ભગવાન શિવની પૂજા સાથે વ્રતનો આરમ્ભ કર્યો.
#alunavrat #jayaparvativrat #shiv #parvati #gujarat #gujaratinews #suratnews #festival #hindu #devotional #breakingnews #hotlinenews #gujaratnews #mahadev #vrat #faith #todaynews #latestnews #india #news