Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

માંડવી: માંડવી ગૌરવ પથ પર સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ

Mandvi, Kutch | Jun 9, 2026
વડાપ્રધાન Narendra Modiના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા "અવિરત 12 વર્ષ : વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ" અભિયાન અંતર્ગત માંડવી શહેર ભાજપ દ્વારા ગૌરવ પથ પર વિશેષ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું. આ અભિયાનમાં માંડવી નગરપાલિકાના કાઉન્સિલરો, ભાજપના હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. 8 થી 14 જૂન દરમિયાન શહેરમાં વિવિધ સ્થળોએ સ્વચ્છતા અંગે જનજાગૃતિ અને સફાઈ કામગીરી હાથ ધરાશે.