ધંધુકા: ધંધુકાના ઝાંઝરકા ગામે ખેતરોમાં કપાસ ગરકાવ.
#JanSamasya
*ધંધુકાના ઝાંઝરકા ગામે ખેતરોમાં કપાસ ગરકાવ.* બે દિવસના વરસાદે ખેડૂતોને ચિંતામાં મુક્યાં. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના ઝાંઝરકા ગામે બે દિવસમાં એવો મેઘ વરસ્યો કે કપાસ ખેતરમાં ગરકાવ થઇ ગયા. ખેડૂતોની નજર પહોંચે ત્યાં સુધી ખેતરોમાં પાણી પાણી. ખેડૂતો આ પરિસ્થિતિ જોઈને વધુ મુશ્કિલમાં મુકાયા હોવ તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. આગાઉ પણ 4 થી 5 ઉંચ જેટલો વરસાદ વરસ્યો હતો ને ફરી