સંતરામપુર: પ્રતાપપુરામાં શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર ના વરદ હસ્તે રવાડીના મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
Santrampur, Mahisagar | Sep 8, 2025
પ્રતાપુરા મેદાનમાં ભાદરવો સુદ પૂનમમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નગરપાલિકા દ્વારા રવાડીના મેળા નું આયોજન કરવામાં આવેલું...