*વલસાડ જિલ્લામાં ખાદ્યચીજોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ૧૮ હોટલ- રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગ દ્વારા સઘન કાર્યવાહી*
----
*વલસાડના તિથલ રોડની જલારામ ખમણ હાઉસ સહિત પાંચ હોટલમાં ગંદકીની ભરમાર હોય પરવાના સ્થગિત કરી ધંધો બંધ કરાવાયો*
----
*પાણીનો રિપોર્ટ, મેડિકલ સર્ટી, કન્ટેનર પર લેબલનો અભાવ સહિત નિયમોના ભંગ બદલ ૩ પેઢીઓને ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ ફટકારાઈ*
----
*ખાદ્યચીજોના ધંધાર્થીઓ સામે તપાસની કામગીરી ચાલુ જ રહેશે; નિયમોનું પાલન નહીં કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરાશે*
----
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૧ ઓગસ્ટ
વલસાડ જિલ્લાના નાગરિકોને ગુણવત્તાયુક્ત, સ્વચ્છ અને સલામત ખાદ્ય પદાર્થો મળી રહે તેમજ ગ્રાહકો સાથે કોઈપણ પ્રકારની છેતરપિંડી ન થાય તે હેતુસર વલસાડ ફૂડ વિભાગ દ્વારા જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં ખાદ્યચીજોના ઉત્પાદન, સંગ્રહ તથા વેચાણ સાથે સંકળાયેલી ૧૮ પેઢીઓમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં વલસાડના તિથલ રોડ પર સ્થિત જલારા�
Valsad, Valsad | Aug 21, 2026