Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ઘોઘા: ઘોઘા પોલીસ ઉપર પથ્થરમારો કરતા ઘોઘા તાબેના કેરીયા ગામે નામ જોગ સાથે 10 ઈસમો સામે નોંધાયો ગુનો

Ghogha, Bhavnagar | May 12, 2026
બ્રેકીંગ... ઘોઘા ઘોઘા તાબેના ગુંદી કેરીયા ગામે ઘોઘા પોલીસ ઉપર પથર મારો કરતા ઘોઘા તાબેના ગુંદી કેરીયા ગામે નામ જોગ સાથે 10 વ્યક્તિ અને અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધાયો ઘોઘા પોલીસ ઉપર ગુંદી કેરીયા ગામે પથ્થર મારો કરતા ભાવનગર ASP LCB SOG ઘોઘા પોલીસ મરીન પોલીસ સહીત મસ મોટો પોલીસ કાફલો ગુંદી કેરીયા ગામે પહોંચ્યો .... મહેબૂબ રફાઈ ઘોઘા
ઘોઘા: ઘોઘા પોલીસ ઉપર પથ્થરમારો કરતા ઘોઘા તાબેના કેરીયા ગામે નામ જોગ સાથે 10 ઈસમો સામે નોંધાયો ગુનો - Ghogha News