Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

સુરત શહેર ની ઉધના A ઝોન મા ફરી એક લાચિયો અધિકારી પકડાયો.. જીજ્ઞેશભાઇ નટવરલાલ મોદી નામક અધિકારી પાણીની લાઈનનો બિલ પાસ કરવા ફરિયાદી પાસેથી 45,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયો.. #trending #explore #reels #viral #follow

Udhna, Surat | Jun 3, 2026

MORE NEWS

કતારગામ ઝોન મા અધિકારી અને કર્મચારી વચ્ચે મારા*મારી !
#surat #police #suratnews #instagram #explorepage✨

કતારગામ ઝોન મા અધિકારી અને કર્મચારી વચ્ચે મારા*મારી ! #surat #police #suratnews #instagram #explorepage✨

Udhna, Surat | Jun 3, 2026

Discover Surat: Ep-59: Surat’s Oldest Gym! 🏋️

For over 95 years, Sukhanand Vyayam Shala in Vadifadiya has kept Surat’s traditional fitness culture alive. From gada and magdal workouts to South Gujarat’s only mud akhada, this historic gym has produced 1,200+ national athletes and even houses an ancient cave linked to Chhatrapati Shivaji Maharaj. 💪✨

95 साल से भी अधिक पुरानी सुकानंद व्यायामशाला आज भी सूरत की पारंपरिक व्यायाम संस्कृति को जीवित रखे हुए है। गदा, मुगदर और दक्षिण गुजरात के एकमात्र मिट्टी के अखाड़े के साथ यह स्थान 1200 से अधिक राष्ट्रीय खिलाड़ियों को तैयार कर चुका है। यहाँ छत्रपति शिवाजी महाराज से जुड़ी एक ऐतिहासिक गुप्त गुफा भी मौजूद है। 

95 વર્ષથી પણ વધુ જૂની સુખાનંદ વ્યાયામશાળા આજે પણ સુરતની પરંપરાગત વ્યાયામ સંસ્કૃતિને જીવંત રાખી રહી છે. ગદા, મુગદર અને દક્ષિણ ગુજરાતના એકમાત્ર માટીના અખાડા સાથે આ સ્થળે 1200થી વધુ રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર કર્યા છે. અહીં છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડાયેલી એક ઐતિહાસિક ગુપ્ત ગુફા પણ આવેલી છે. 

Surat, Sukhanand Vyayam Shala, Surat Oldest Gym, Vadifadiya, Traditional Fitness, Akhada, Historical Cave, Surat Heritage, Discover Surat

Discover Surat: Ep-59: Surat’s Oldest Gym! 🏋️ For over 95 years, Sukhanand Vyayam Shala in Vadifadiya has kept Surat’s traditional fitness culture alive. From gada and magdal workouts to South Gujarat’s only mud akhada, this historic gym has produced 1,200+ national athletes and even houses an ancient cave linked to Chhatrapati Shivaji Maharaj. 💪✨ 95 साल से भी अधिक पुरानी सुकानंद व्यायामशाला आज भी सूरत की पारंपरिक व्यायाम संस्कृति को जीवित रखे हुए है। गदा, मुगदर और दक्षिण गुजरात के एकमात्र मिट्टी के अखाड़े के साथ यह स्थान 1200 से अधिक राष्ट्रीय खिलाड़ियों को तैयार कर चुका है। यहाँ छत्रपति शिवाजी महाराज से जुड़ी एक ऐतिहासिक गुप्त गुफा भी मौजूद है। 95 વર્ષથી પણ વધુ જૂની સુખાનંદ વ્યાયામશાળા આજે પણ સુરતની પરંપરાગત વ્યાયામ સંસ્કૃતિને જીવંત રાખી રહી છે. ગદા, મુગદર અને દક્ષિણ ગુજરાતના એકમાત્ર માટીના અખાડા સાથે આ સ્થળે 1200થી વધુ રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર કર્યા છે. અહીં છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડાયેલી એક ઐતિહાસિક ગુપ્ત ગુફા પણ આવેલી છે. Surat, Sukhanand Vyayam Shala, Surat Oldest Gym, Vadifadiya, Traditional Fitness, Akhada, Historical Cave, Surat Heritage, Discover Surat

Udhna, Surat | Jun 3, 2026

SURAT : સરથાણા જકાતનાકા પાસે દારૂના નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો

સુરતના સરથાણા જકાતનાકા પાસે દારૂના નશામાં ધૂત કાર ચાલકે ભારે આતંક મચાવી અકસ્માત સર્જ્યો

નશાખોર ચાલકે બે બાઈક અને એક કાર સહિત કુલ ત્રણ વાહનોને જોરદાર ટક્કર મારી અડફેટે લીધા

આ ગમખ્વાર અકસ્માતમાં પાંચ જેટલા લોકોને ઈજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે

રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ અકસ્માત સર્જનાર કારના કાચ તોડી ચાલકને જાહેરમાં મેથીપાક આપ્યો

સરથાણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્ત કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
.
.
.
.
.
.
.
.

#accident #sarthana #ev #car #cctv #daru #nasha #police #surat #ssknews

SURAT : સરથાણા જકાતનાકા પાસે દારૂના નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો સુરતના સરથાણા જકાતનાકા પાસે દારૂના નશામાં ધૂત કાર ચાલકે ભારે આતંક મચાવી અકસ્માત સર્જ્યો નશાખોર ચાલકે બે બાઈક અને એક કાર સહિત કુલ ત્રણ વાહનોને જોરદાર ટક્કર મારી અડફેટે લીધા આ ગમખ્વાર અકસ્માતમાં પાંચ જેટલા લોકોને ઈજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ અકસ્માત સર્જનાર કારના કાચ તોડી ચાલકને જાહેરમાં મેથીપાક આપ્યો સરથાણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્ત કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. . . . . . . . . #accident #sarthana #ev #car #cctv #daru #nasha #police #surat #ssknews

Udhna, Surat | Jun 3, 2026

સુરત શહેર ની ઉધના A ઝોન મા ફરી એક લાચિયો અધિકારી પકડાયો.. જીજ્ઞેશભાઇ નટવરલાલ મોદી નામક અધિકારી પાણીની લાઈનનો બિલ પાસ કરવા ફરિયાદી પાસેથી 45,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયો.. #trending #explore #reels #viral #follow - Udhna News