DyCm Harsh Sanghvi : હાથમાં તિરંગો 🇮🇳, મનમાં જનસેવાનો ભાવ અને હૈયામાં દેશપ્રેમ ❤️
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીજીની તિરંગા યાત્રા દરમિયાન દિવ્યાંગ વડીલ માતૃશક્તિને સન્માનપૂર્વક યાત્રામાં સ્થાન આપવાની આ નાનકડી ક્ષણ માનવતા અને સંવેદનાનો મોટો સંદેશ આપી જાય છે.
જનતા પ્રત્યેની સંવેદના, સેવાભાવ અને દેશપ્રેમથી ભરેલી આ ક્ષણ તિરંગા યાત્રાની સાચી ભાવનાને ઉજાગર કરે છે. 🇮🇳
#charotar_breaking_india #TirangaYatra #HarshSanghavi #DeshPrem #JanSeva
Tiranga Yatra 2026 Vadodara Gujarat