Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ઘોઘંબા: તાલુકાના રૂપારેલ ગામે રોડ ઉપર પીકઅપવાહનના ચાલકે બાઈકચાલકને અડફેટે લઈ અકસ્માત સર્જયો, બાઈકચાલકનું થયું મૃત્યુ

ઘોઘંબા તાલુકાના રૂપારેલ ગામે પીકઅપ ડાલાના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી બાઈક સવારને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો. સીમલિયા પાલ્લી ગામના કાન્તિલાલ રતનસિંહ ચૌહાણને ગંભીર ઇજાઓ પહોંચી અને તેમનું મૃત્યુ થયું. અકસ્માત બાદ ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો. આ મામલે ચેતનકુમાર ચૌહાણે દામાવાવ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા પીકઅપ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

MORE NEWS