સાવરકુંડલા: સાવરકુંડલામાં ૧૮૨ વડીલોને ૧૩.૪૪ લાખના નિઃશુલ્ક સહાયક સાધનોનું વિતરણ
સાવરકુંડલામાં રાષ્ટ્રીય વયોવૃદ્ધ યોજના હેઠળ ૧૮૨ વડીલોને ૧,૦૧૨ નિઃશુલ્ક સાધનોની સહાય અપાઈ. રૂ. ૧૩.૪૪ લાખની આ સહાયના કાર્યક્રમમાં સ્થાનિક સાંસદ, ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.