સીંગવડ: દાહોદ: ધારાસભ્ય બચુભાઈ ખાબડે સાંસદ જશવંતસિંહ ભાભોરની શુભેચ્છા મુલાકાત લીધી
Singvad, Dahod | Nov 11, 2026 નૂતન વર્ષના અવસરે દેવગઢ બારીયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના નિવાસસ્થાને પહોંચી સૌજન્ય મુલાકાત કરી હતી અને તેમને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.