નેપાળમાં આવેલા ભયાનક પૂરમાં નવસારીના નાગરિકો ફસાયા હોય, તો જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરવા અપીલ
જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા સંપર્ક જાહેર કરાયા
જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા 1077 ટોલ ફ્રી નંબર સાથે સ્થાનિક નંબર પર જાહેર કરાયા
02637 - 233002
02637 - 259401
નેપાળની કુદરતી આપદામાં નવસારીના કોઈ નાગરિક ફસાયા હોય અને તેમને લગતી કોઈપણ માહિતી હોય તો જિલ્લા તંત્રને જાણ કરવા અપીલ
નેપાળમાં ફસાયેલા નાગરિકને જરૂરી કોઈ પણ મદદ અથવા સહાય પહોંચાડવા તંત્ર દ્વારા કરાશે પ્રયાસ
#navsari #navsarinews #tagnavsari #gujaratnews