PM નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બરે નવસારી ખાતે દેશના સૌથી હાઈટેક અને કોર્પોરેટ શૈલીના જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’નું લોકાર્પણ કરશે.
ગ્રીડ હાઇવે નજીક 40,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આશરે ₹10 કરોડથી વધુના ખર્ચે માત્ર પોણા બે વર્ષના ટૂંકા ગાળામાં ભવ્ય નિર્માણ પૂર્ણ થયું.
નવું કાર્યાલય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી, હાઈ-સ્પીડ ઈન્ટરનેટ, વિશાળ ઓડિટોરિયમ, કોન્ફરન્સ હોલ અને અલાયદી કેબિન્સથી સજ્જ.
PM બન્યા બાદ પીએમ મોદી પ્રથમ વખત કોઈ જિલ્લા કક્ષાના ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે.
ગુણવત્તા અને હાઇટેક સુવિધાઓની દ્રષ્ટિએ આ કાર્યાલય સમગ્ર દેશ માટે આદર્શ બનશે મોડલ.
#navsari #navsarinews #tagnavsari #pmmodi