સંતરામપુર: મહીસાગર જિલ્લામાં ગોધરા નાયબ પોલીસ મહાનિરીક્ષક દ્વારા દ્વિતીય વાર્ષિક ઈન્સ્પેક્શન
મહીસાગર જિલ્લા: ગોધરા નાયબ પોલીસ મહાનિરીક્ષક દ્વારા સંતરામપુર ડિવિઝનનું દ્વિતીય વાર્ષિક ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું. પોલીસ સ્ટેશનોના રજીસ્ટર અને દફતરોની તપાસ કરી, જરૂરી સૂચનાઓ આપવામાં આવી અને શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓને સન્માનિત કરાયા.