ધંધુકા: ધંધુકાના ગેબીફળી વિસ્તારમા ખુલ્લી ગટર પર પથ્થર મુકવાનું કામ યુદ્ધના ધોરણે ચાલુ.<nis:link nis:type=tag nis:id=ધંધુકા nis:value=ધંધુકા nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhandhuka nis:value=dhandhuka nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=અમદાવાદ nis:value=અમદાવાદ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=amdavad nis:value=amdavad nis:enabled=true nis:link/>
*ધંધુકાના ગેબીફળી વિસ્તારમા ખુલ્લી ગટર પર પથ્થર મુકવાનું કામ યુદ્ધના ધોરણે ચાલુ.* અમદાવાદ જિલ્લાના ધંધુકા વિસ્તારમા આવેલ ગેબીફળી ખાતે લાંબા સમયથી ખુલ્લી અને જર્જરીત હાલતમા પડેલી ગટર નું આજ રોજ યુદ્ધના ધોરણે કામ શરુ કરવામાં આવ્યું. જેમાં ગટર પર પથ્થર પાથરવા તે થયાં બાદ જર્જરીત ગટરનું નિરાકરણ કરવામાં આવશે. રહીશ મહીયુદિન મોદન દ્વારા છેલ્લા 5 વર્ષથી લેખિત તેમજ મૌખિક રજુઆત કરવામાં આવી હતી.