Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana
Uttarpradesh

વિજાપુર: વિજાપુર બાર એસોસિએશન ની ચુંટણી માં પ્રમુખ પદ માટે 4ફોર્મ,ઉપપ્રમુખ નુ 1ફોર્મ, મંત્રી ના 3 ફોર્મ, સહમંત્રી 1 ફોર્મ ભરાયા

Vijapur, Mahesana | Dec 5, 2025
વિજાપુર બાર એસોસિએશન ની ચૂંટણી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા ચૂંટણી અધિકારી તુલેશ ભાઈ વૈદ્ય સમક્ષ પ્રમુખ માટે 4 ઉમેદવારો એ તેમજ ઉપપ્રમુખ 1 ફોર્મ મંત્રી માટે 3 ફોર્મ અને સહમંત્રી તરીકે 1 ફોર્મ આજરોજ શુક્રવારે સાંજે 5 કલાકે ફોર્મ ભરવાની છેલ્લી તારીખો માં રજૂ થયા હતા. હાલ પ્રમુખ અને મંત્રી પદ માટે વધુ ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવતા આ વખતે બાર એસોસિએશન ની ચૂંટણી ટફ બનશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.