Latest News in Vijapur (Local videos)

વિજાપુર: વિજાપુર ફુદેડાગામે પાસ પરમીટ વગર રેતી માટી ની હેરફેરી કરતો ડમ્પર જાગૃત નાગરીકોએ ઝડપી ખનીજ વિભાગને કાર્યવાહી કરવા જાણ કરી

Vijapur, Mahesana | Jul 13, 2025
saiyed7860
saiyed7860 status mark
Share
Next Videos
વિજાપુર: વિજાપુર ટાવર ચોક વિસ્તાર માં વીજ પોલ ઉપર ઝાડ પડતા વીજળી ડૂલ રહેતા રહીશો પરેશાન 
#jansamasya

વિજાપુર: વિજાપુર ટાવર ચોક વિસ્તાર માં વીજ પોલ ઉપર ઝાડ પડતા વીજળી ડૂલ રહેતા રહીશો પરેશાન #jansamasya

saiyed7860 status mark
Vijapur, Mahesana | Jul 13, 2025
વિજાપુર: વિજાપુર લક્ષ્મીપુરા કુકરવાડા ના નાકે યુવકને મારમારી ઈજાઓ કરી ધમકી આપતા ત્રણ ઈસમો સામે ફરીયાદ નોંધાઈ

વિજાપુર: વિજાપુર લક્ષ્મીપુરા કુકરવાડા ના નાકે યુવકને મારમારી ઈજાઓ કરી ધમકી આપતા ત્રણ ઈસમો સામે ફરીયાદ નોંધાઈ

saiyed7860 status mark
Vijapur, Mahesana | Jul 12, 2025
વિજાપુર: વિજાપુર 59 વર્ષ જૂનો સાબરમતી પુલ જર્જરીત હાલત સત્વરે પુલ બનાવવા માંગ ભારે વાહનો માટે ડાયવર્ઝન જાહેર કરાયું 
#jansamasya

વિજાપુર: વિજાપુર 59 વર્ષ જૂનો સાબરમતી પુલ જર્જરીત હાલત સત્વરે પુલ બનાવવા માંગ ભારે વાહનો માટે ડાયવર્ઝન જાહેર કરાયું #jansamasya

saiyed7860 status mark
Vijapur, Mahesana | Jul 12, 2025
વિજાપુર: વિજાપુર ખરોડ ગામે સરપંચ ઉપસરપંચ ની ચૂંટણી યોજાઈ સરપંચ અને ઉપસરપંચ બિન હરીફ જાહેર કરાયા

વિજાપુર: વિજાપુર ખરોડ ગામે સરપંચ ઉપસરપંચ ની ચૂંટણી યોજાઈ સરપંચ અને ઉપસરપંચ બિન હરીફ જાહેર કરાયા

saiyed7860 status mark
Vijapur, Mahesana | Jul 11, 2025
વિજાપુર: પામોલ ગામે વન વિભાગ દ્વારા વન કવચ કાર્યક્રમ અને 1000 વડનુ વાવેતર કરનાર વેલા દાદાનુ સન્માન ધરસભ્યના હસ્તે કરાયુ

વિજાપુર: શહેરના ટીબી રોડ પાસે મેડિકલમાંથી દવા લઈ ઘરે જતા વ્યક્તિનો રૂ.40,000નો મોબાઈલ ચોરાઇ જતા ફરીયાદ નોંધાઈ

Vijapur, Mahesana | Jul 10, 2025
વિજાપુર: પિલવાઇ ફૂલવાડી રોડ પર એક્ટિવા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો, એક્ટિવા ચાલકનું મોત

વિજાપુર: વિજાપુર માલોસણ પ્રાથમિક શાળામાં વરસાદી પાણી થી ઉદભવતા રોગો મેલેરીયા જેવા રોગથી બચવા આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શન અપાયુ

Vijapur, Mahesana | Jul 9, 2025
વિજાપુર: વિજાપુર ખણુસા હાઇવે ઉપર વિજાપુર સુરત ની બસ ની હડફેટે આવેલ વિદ્યાર્થિની નિકિતા ગોસ્વામી નુ સારવાર દરમ્યાન મોત

વિજાપુર: વિજાપુર મોતીપુર (ટી)ના પિતાપુત્ર પેઢી અને મકાન બંધ કરી 58 ખેડૂતોના રૂ. 9.54 કરોડનું ફુલેકું કરી વિદેશ નાસી જતા ફરીયાદ

Vijapur, Mahesana | Jul 8, 2025
વિજાપુર: વિજાપુર મેદરાપુરા ગામના શાળા માં અભ્યાસ માટે આવતા 100 જેટલા બાળકો માટે બસ સુવિદ્યા અપાઈ ધારા સભ્ય એ આપી લીલી ઝંડી

વિજાપુર: વિજાપુર બામણવા બામનાથ મહાદેવ મંદિર ખાતે શાળાની ભણતી દિકરીઓને ધારાસભ્ય દ્વારા ગૌરીવ્રત  કીટ અર્પણ કરાઇ

Vijapur, Mahesana | Jul 7, 2025
વિજાપુર: ગુજરાતમાં વકીલો ઉપર હુમલાઓ ધમકીઓ તથા રાજપીપળા કોર્ટમા પોલીસ દ્વારા વકીલોને રોકવા બાબતે વિજાપુર વકીલ મંડળની બેઠક યોજાઇ

વિજાપુર: વિજાપુરના રણાસણના યુવક પાસેથી અજેન્ટે વિદેશ મોકલી આપવા બાબતે રૂ. 29 લાખનો ચૂનો લગાવતા યુવકે ઝેરી દવા પી લેતા મોત

Vijapur, Mahesana | Jul 6, 2025
વિજાપુર: વિજાપુર ડેરીયા  ગામની યુવતી ને સાસરીયા ઓએ દહેજ ની માંગ કરી માનસીક શારીરીક ત્રાસ આપતા ચાર સામે ફરીયાદ નોંધાઈ

વિજાપુર: વિજાપુર ગણેશપુરા ગામે આધેડ ને માર મારી ઈજાઓ કરતા બે ઈસમો સામે ફરીયાદ નોંધાઈ

Vijapur, Mahesana | Jul 5, 2025
વિજાપુર: માલોસણ ગામે ઈન્દિરા નગરવાસમાં પુત્રએ ખાવાની બાબતે ઝઘડો કરી ગડદાપાટુંનો મારમારી પાંસળીઓ ભાગી નાખી મોત નીપજાવ્યું

વિજાપુર: વિજાપુર ના વકીલ ઉપર ત્રણ યુવકો એ હુમલો કરતા વકીલો પોલીસ મથકે પોહચી આરોપીઓ પકડી લાવવા રજૂઆત કરી

Vijapur, Mahesana | Jul 4, 2025
વિજાપુર: વિજાપુર જૂના બજાર માં બે દિવસમાં 14દુકાનો ના તાળા તૂટ્યા વેપારીઓએ પોઇન્ટ મૂકવા માંગ 
#jansamasya

વિજાપુર: વિજાપુર જૂના બજાર માં બે દિવસમાં 14દુકાનો ના તાળા તૂટ્યા વેપારીઓએ પોઇન્ટ મૂકવા માંગ #jansamasya

saiyed7860 status mark
Vijapur, Mahesana | Jul 4, 2025
વિજાપુર: વિજાપુર ટીબી ગળનાળા પાસે કાચા રસ્તા મા કાદવ કીચડ ફેલાતા સ્થાનીક વેપારી લોકોએ રોડ બનાવી આપવા માંગ 
#jansamasya

વિજાપુર: વિજાપુર ટીબી ગળનાળા પાસે કાચા રસ્તા મા કાદવ કીચડ ફેલાતા સ્થાનીક વેપારી લોકોએ રોડ બનાવી આપવા માંગ #jansamasya

saiyed7860 status mark
Vijapur, Mahesana | Jul 3, 2025
વિજાપુર: વિજાપુર મામલતદાર કચેરીખાતે ડિઝાસ્ટર વિભાગમા ચાર કલાકનો 6.3 ઇંચ વરસાદ નોંધાયો ગળનાળાઓમા પાણી ભરાયું વિદ્યાર્થીઓ પરત ફર્યા

વિજાપુર: શહેરમાં ચેક રીટર્નના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો અડી ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્ર ડી.એ. પટેલનો ચુકાદો

Vijapur, Mahesana | Jul 2, 2025
વિજાપુર: વિજાપુર ખણુસા સ્ટેન્ડ પાસે સ્કૂલ ની બાળાને બસ ની ટક્કર વાગતા માથાના હાથ ના ભાગે ગંભીર ઈજા સારવાર માટે હિમતનગર લઈ જવાઈ

વિજાપુર: વિજાપુર બજાનીયા વાસ ઘર આગળ ખાટલા મા મૂકેલો મોબાઈલ રૂપિયા 16,000/- ચોરી પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ

Vijapur, Mahesana | Jul 1, 2025
Load More
Contact Us