સુરેન્દ્રનગરમાં ગંભીર હાર્ટ એટેકના દર્દીને સમયસર સારવારથી રાહત એન્જિયોપ્લાસ્ટી અને હંગામી પેસમેકરથી દર્દીની સ્થિતિ સ્થિર, આયુષ્માન ભારત યોજના હેઠળ નિઃશુલ્ક સારવાર.
#Surendranagar #HeartAttack #HealthNews #Angioplasty #Cardiolog
Wadhwan, Surendranagar | Oct 22, 2026