સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનના આઉટર પર પેટ્રોલના ખાલી ટેન્કરના 2 ડબ્બા પાટા પરથી ઉતર્યા 🚨 મોટી દુર્ઘટના ટળી, અમદાવાદ-રાજકોટ રેલવે વ્યવહાર ખોરવાયો. રેલવેની ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી.
#Surendranagar #RailwayAccident #BreakingNews #GujaratNews #RailwayNews
Wadhwan, Surendranagar | Oct 21, 2026